સુરત કોર્પોરેશનનાં કતારગામ ઝોનનાં નાયબ આરોગ્ય અધિકારી પર શાહી ફેંકાઈ, વ્હાલા દવલાની નીતિને લઈ સ્થાનિક યુનિયનનાં આગેવાનોએ ફેંકી શાહી

સુરત મહાનગરપાલિકા કતારગામ ઝોનના નાયબ આરોગ્ય અધિકારી પર શાહી ફેંકાવાની ઘટના સામે આવી છે. સફાઈ કામદારોમાં ભેદભાવ રાખવાના વિરોધમાં યુનિયનના પ્રમુખે કતારગામ ઝોનનાં નાયબ આરોગ્ય અધિકારી પર શાહી ફેંકી હતી. યુનિયનનો આરોપ હતો કે ડોક્ટર શ્રોફ પોતાના માણસોને સારી જગ્યાએ બદલી કરી આપે છે. શાહી ફેંકીને યુનિયનના કર્મચારીઓ કતારગામ ઝોન ઓફિસમાં ઘરણાં પર બેસી ગયા હતા.     […]

સુરત કોર્પોરેશનનાં કતારગામ ઝોનનાં નાયબ આરોગ્ય અધિકારી પર શાહી ફેંકાઈ, વ્હાલા દવલાની નીતિને લઈ સ્થાનિક યુનિયનનાં આગેવાનોએ ફેંકી શાહી
| Updated on: Nov 04, 2020 | 9:40 AM

સુરત મહાનગરપાલિકા કતારગામ ઝોનના નાયબ આરોગ્ય અધિકારી પર શાહી ફેંકાવાની ઘટના સામે આવી છે. સફાઈ કામદારોમાં ભેદભાવ રાખવાના વિરોધમાં યુનિયનના પ્રમુખે કતારગામ ઝોનનાં નાયબ આરોગ્ય અધિકારી પર શાહી ફેંકી હતી. યુનિયનનો આરોપ હતો કે ડોક્ટર શ્રોફ પોતાના માણસોને સારી જગ્યાએ બદલી કરી આપે છે. શાહી ફેંકીને યુનિયનના કર્મચારીઓ કતારગામ ઝોન ઓફિસમાં ઘરણાં પર બેસી ગયા હતા.

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Follow Us