Surat Corona Update: શહેરમાં કોરોનાનો હાહાકાર, કોરોનાના દર્દીઓથી ફરી હોસ્પિટલો ઉભરાઈ

|

Mar 21, 2021 | 9:32 AM

સુરતમાં શહેરમાં કોરોનાનો હાહાકાર છે. કોરોનાના દર્દીઓથી હોસ્પિટલો ફરી પાછી ઉભરાઈ છે. સિવિલ અને સ્મિમેરમાં 122 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. 122 પૈકી 77 દર્દીની હાલત ગંભીર છે.

સુરતમાં શહેરમાં કોરોનાનો હાહાકાર છે. કોરોનાના દર્દીઓથી હોસ્પિટલો ફરી પાછી ઉભરાઈ છે. સિવિલ અને સ્મિમેરમાં 122 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. 122 પૈકી 77 દર્દીની હાલત ગંભીર છે. સિવિલમાં 2 દર્દી વેન્ટિલેટર, 13 બાઈપેપ અને 45 ઓક્સિજન સપોર્ટ ઉપર છે, જ્યારે સ્મિમેરમાં 1 વેન્ટિલેટર, 9 બાઈપેપ અને 7 દર્દી ઓક્સિજન સપોર્ટ ઉપર છે.

Next Video