SURAT : કોર્પોરેશન દ્વારા શાળા-કોલેજમાં કોરોના ટેસ્ટિંગ, 3 વિદ્યાર્થી અને બે શિક્ષકના કોરોના રિપોર્ટ પોઝિટિવ

|

Jan 22, 2021 | 12:57 PM

SURAT :સ્કૂલો અને કોલેજોમાં કોર્પોરેશન તંત્રએ શરૂ કરેલા કોરોના ટેસ્ટિંગમાં 3 વિદ્યાર્થી અને બે શિક્ષકના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે.

SURAT :સ્કૂલો અને કોલેજોમાં કોર્પોરેશન તંત્રએ શરૂ કરેલા કોરોના ટેસ્ટિંગમાં 3 વિદ્યાર્થી અને બે શિક્ષકના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. જે બાદ તંત્રએ ટેસ્ટિંગ વધારવાનો નિર્ણય કર્યો છે. પરંતુ વાલીઓ ચિંતિત છે. વાલીઓએ સરકાર સામે રોષ વ્યક્ત કર્યો છે.

 

Next Video