VIDEO: સુરતની જાણીતી સંઘવી એક્સપોર્ટ ઈન્ટરનેશનલ પ્રા.લી. કંપનીને બેંકની નોટિસ, 822 કરોડ રૂપિયાની વસુલાત અંગે BOI બેંકે આપી નોટિસ

|

Jan 04, 2020 | 9:21 AM

સુરતમાં સૌથી જાણીતી એવી સંઘવી એક્સપોર્ટ ઈન્ટરનેશનલ પ્રા.લી. કંપનીને બેંક ઓફ ઇન્ડિયા (BOI)એ નોટિસ પાઠવી છે. બેન્કે રૂપિયા 822 કરોડની વસુલાત અંગે કંપનીને નોટિસ ફટકારી છે. કંપનીએ બેંક ઓફ ઈન્ડિયા સહિતની અન્ય 7 બેન્કો પાસેથી ક્રેડિટ લિમિટ લીધી હતી.   Web Stories View more SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર […]

VIDEO: સુરતની જાણીતી સંઘવી એક્સપોર્ટ ઈન્ટરનેશનલ પ્રા.લી. કંપનીને બેંકની નોટિસ, 822 કરોડ રૂપિયાની વસુલાત અંગે BOI બેંકે આપી નોટિસ

Follow us on

સુરતમાં સૌથી જાણીતી એવી સંઘવી એક્સપોર્ટ ઈન્ટરનેશનલ પ્રા.લી. કંપનીને બેંક ઓફ ઇન્ડિયા (BOI)એ નોટિસ પાઠવી છે. બેન્કે રૂપિયા 822 કરોડની વસુલાત અંગે કંપનીને નોટિસ ફટકારી છે. કંપનીએ બેંક ઓફ ઈન્ડિયા સહિતની અન્ય 7 બેન્કો પાસેથી ક્રેડિટ લિમિટ લીધી હતી.

 

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

જે અંગે અગાઉ ફેબ્રુઆરી 2019માં પણ નોટિસ આપવામાં આવી હતી. જે અંગે સંઘવી ગ્રુપ દ્વારા બેંકને ગેરંટી પત્ર લખીને 60 દિવસમાં નાણાં ચૂકવી દેવાની બાંહેધરી પણ આપવામાં આવી હતી, તેમ છતાં નાણાં ન ચૂકવતા આખરે બેંકે નોટિસ ફટકારી છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

મહત્વનું છે કે આ કંપની સુરતના જાણીતા હીરા ઉદ્યોગકાર ચંદ્રકાંત સંઘવીની છે. જો નોટિસનો યોગ્ય જવાબ નહીં મળે તો બેંક આગામી સમયમાં સંઘવી બંગ્લોઝ, સુરત અને મુંબઈની ઓફિસ તેમજ અન્ય મિલ્કતોને સીલ કરશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article