SURAT : મનપા ચૂંટણીમાં ભાજપ 120 બેઠકો પર જીત મેળવશે : દર્શનાબેન જરદોશ

|

Feb 21, 2021 | 12:59 PM

SURAT : રાજયમાં છ મહાનગરપાલિકાની ચૂંટણી હાલ ચાલી રહી છે. ત્યારે સુરતમાં સાંસદ દર્શનાબેન જરદોશે પરિવાર સાથે વોટિંગ કર્યું.

SURAT : રાજયમાં છ મહાનગરપાલિકાની ચૂંટણી હાલ ચાલી રહી છે. ત્યારે સુરતમાં સાંસદ દર્શનાબેન જરદોશે પરિવાર સાથે વોટિંગ કર્યું. તેમણે વોર્ડ નંબર 13 માટે મતદાન કર્યું છે. આ નિમિતે તેમણે મીડિયા સાથેની વાતચીતમાં ભાજપની જીતનો વિશ્વાસ વ્યકત કર્યો છે. તેમણે જણાવ્યું છેકે સુરત મહાનગર પાલિકામાં ભાજપ 120 બેઠકો કબ્જે કરશે.

 

Next Video