
સુરતમાં બેંક લોન લેવાનું મોટું કૌભાંડ સામે આવ્યું છે. નકલી સોનું મૂકીને કૌભાંડ આચરવામાં આવ્યું છે. લોન કૌભાંડ મામલે 18 લોકોએ 2.55 કરોડની છેતરપિંડી આચરી છે. આ સમગ્ર મામલે સુરત ક્રાઈમ બ્રાંચમાં તમામ આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો