Gujarati NewsGujaratSurat authority prohibits entry on ganesh and golden beach as a safety measure against cyclone vayu
VIDEO: ‘વાયુ’ના સંકટ સામે બચાવ કામગીરી શરૂઃ સુરતના ડુમસમાં ગણેશ અને ગોલ્ડન બીચને પ્રવાસીઓ માટે બંધ કરી દેવાયા
વાયુ વાવાઝોડાના એલર્ટની સુરતમાં પણ અસર જોવા મળી રહી છે. સુરતના ડુમસમાં વાયુ વાવાઝોડાના એલર્ટને પગલે બીચ બંધ કરાવવામાં આવ્યા છે. સાવચેતીના ભાગરૂપે ડુમસના ગણેશ બીચ અને ગોલ્ડન બીચને પ્રશાસન દ્વારા બંધ કરાવી દેવામાં આવ્યા છે. આ પણ વાંચોઃ વડોદરાની સ્ટર્લિંગ હોસ્પિટલમાં દર્દીને અપાયેલા ભોજનમાં મરેલી જીવાત, પરિવારે ફરિયાદ કરી તો કર્યું આવુ વર્તન તમારા […]
વાયુ વાવાઝોડાના એલર્ટની સુરતમાં પણ અસર જોવા મળી રહી છે. સુરતના ડુમસમાં વાયુ વાવાઝોડાના એલર્ટને પગલે બીચ બંધ કરાવવામાં આવ્યા છે. સાવચેતીના ભાગરૂપે ડુમસના ગણેશ બીચ અને ગોલ્ડન બીચને પ્રશાસન દ્વારા બંધ કરાવી દેવામાં આવ્યા છે.
તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો
બીચ પર લોકોને ન જવાની અપીલ કરવામાં આવી છે તો બીચની આસપાસ પોલીસ તેમજ ફાયરબ્રિગેડની ટીમ પણ તૈનાત કરી દેવાઈ છે. સૌરાષ્ટ્ર, કચ્છની સાથે દ.ગુજરાતમાં પણ વાયુ વાવાઝોડાના એલર્ટને પગલે તંત્ર કામે લાગી ગયું છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો