VIDEO: વરાછામાં આશાદીપ-4 સ્કૂલ પર ફી વધારાને લઇને વાલીઓ અને વિદ્યાર્થીઓનો હોબાળો

સ્કૂલ ફી વધારાતા સુરતમાં ફરી એકવાર હોબાળો થયો છે. શહેરના મોટા વરાછામાં આવેલી આશાદીપ-4 સ્કૂલ પર ફી વધારાને લઇને વાલીઓ અને વિદ્યાર્થીઓએ હોબાળો મચાવ્યો. વાલીઓએ રામધૂન બોલાવી વિરોધ વ્યક્ત કર્યો. મહત્વનું છે કે ફી વધારાને લઈ છેલ્લા કેટલાક દિવસથી વાલીઓ વિરોધ કરી રહ્યા છે. આ પણ વાંચોઃ મોદી સરકારના બીજા કાર્યકાલમાં વિપક્ષના હોબાળા વચ્ચે ત્રણ […]

VIDEO: વરાછામાં આશાદીપ-4 સ્કૂલ પર ફી વધારાને લઇને વાલીઓ અને વિદ્યાર્થીઓનો હોબાળો
| Updated on: Jun 21, 2019 | 8:36 AM

સ્કૂલ ફી વધારાતા સુરતમાં ફરી એકવાર હોબાળો થયો છે. શહેરના મોટા વરાછામાં આવેલી આશાદીપ-4 સ્કૂલ પર ફી વધારાને લઇને વાલીઓ અને વિદ્યાર્થીઓએ હોબાળો મચાવ્યો. વાલીઓએ રામધૂન બોલાવી વિરોધ વ્યક્ત કર્યો. મહત્વનું છે કે ફી વધારાને લઈ છેલ્લા કેટલાક દિવસથી વાલીઓ વિરોધ કરી રહ્યા છે.

આ પણ વાંચોઃ મોદી સરકારના બીજા કાર્યકાલમાં વિપક્ષના હોબાળા વચ્ચે ત્રણ તલાકનું બિલ રજૂ કરાયું, જાણો શા માટે ચોથી વખત બિલ મૂકવું પડ્યું

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો