SURAT : મોરાભાગલમાં એક શાળામાં 3 વિદ્યાર્થી અને 1 શિક્ષક કોરોના સંક્રમિત

|

Mar 05, 2021 | 5:34 PM

SURAT : શહેરમાં શાળામાં વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત થવાનો સિલસિલો યથાવત્ છે. સુરતમાં વધુ 3 બાળક અને શિક્ષકને કોરોના થયો છે.

SURAT : શહેરમાં શાળામાં વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત થવાનો સિલસિલો યથાવત્ છે. સુરતમાં વધુ 3 બાળક અને શિક્ષકને કોરોના થયો છે. મોરાભાગલમાં આવેલી એક શાળામાં 3 વિદ્યાર્થીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. લોકમત શાળામાં 3 વિદ્યાર્થી અને 1 શિક્ષકને કોરોના થયો છે.

Next Video