સુપેડીમાં ખેડૂતોનો અનોખો વિરોધ, પાક નિષ્ફળ જતા ખેડૂતોઓ કરી પાકની હોળી

|

Oct 21, 2020 | 6:32 PM

અતિવૃષ્ટીના કારણે ખેડૂતોનાં પાકને નુકસાન પહોંચ્યું છે, ત્યારે ધોરાજીના સુપેડીમાં પાક નિષ્ફળ જતા ખેડૂતોએ અનોખો વિરોધ નોંધાવ્યો છે. સુપેડીના ખેડૂતો દ્વારા નિષ્ફળ નીવડેલા પાકની હોળી કરવામાં આવી તેમજ હોળી ફરતે ગરબા કરી વિરોધ નોંધાવામાં આવ્યો. ખેડૂતોનો આરોપ છે કે, અતિવૃષ્ટીના કારણે ખેડૂતોના મગફળી તેમજ કપાસના પાકને નુકસાન પહોંચ્યું છે. ઉલ્લેખનીય છે કે, આ સમગ્ર મામલે […]

સુપેડીમાં ખેડૂતોનો અનોખો વિરોધ, પાક નિષ્ફળ જતા ખેડૂતોઓ કરી પાકની હોળી

Follow us on

અતિવૃષ્ટીના કારણે ખેડૂતોનાં પાકને નુકસાન પહોંચ્યું છે, ત્યારે ધોરાજીના સુપેડીમાં પાક નિષ્ફળ જતા ખેડૂતોએ અનોખો વિરોધ નોંધાવ્યો છે. સુપેડીના ખેડૂતો દ્વારા નિષ્ફળ નીવડેલા પાકની હોળી કરવામાં આવી તેમજ હોળી ફરતે ગરબા કરી વિરોધ નોંધાવામાં આવ્યો. ખેડૂતોનો આરોપ છે કે, અતિવૃષ્ટીના કારણે ખેડૂતોના મગફળી તેમજ કપાસના પાકને નુકસાન પહોંચ્યું છે. ઉલ્લેખનીય છે કે, આ સમગ્ર મામલે ખેડૂતો દ્વારા સરકાર પાસે સહાયની માગ કરવામાં આવી છે.

ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article