Summer 2021: રાજ્યમાં ગરમીની બેટીંગ શરૂ, હવામાન વિભાગે 5 દિવસ આકરી ગરમી પડવાની કરી આગાહી

|

Apr 01, 2021 | 9:30 AM

Summer 2021 : ગુજરાતમાં દિવસે ને દિવસે ગરમીમાં વધારો થયો છે.લોકો પણ ગરમીથી ત્રસ્ત થયા છે. ત્યારે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આવનારા 5 દિવસ સુધી ગરમીમાં વધારો થઈ શકે છે.આપને જણાવી દઇએ કે સૌરાષ્ટ્ર-કચ્છમાં આગામી 48 કલાક દરમ્યાન હિટવેવની આગાહી કરવામાં આવી છે.

Summer 2021 : ગુજરાતમાં દિવસે ને દિવસે ગરમીમાં વધારો થયો છે. લોકો પણ ગરમીથી ત્રસ્ત થયા છે. ત્યારે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આવનારા 5 દિવસ સુધી ગરમીમાં વધારો થઈ શકે છે.આપને જણાવી દઇએ કે સૌરાષ્ટ્ર-કચ્છમાં આગામી 48 કલાક દરમ્યાન હિટવેવની આગાહી કરવામાં આવી છે. ગીર સોમનાથ , પોરબંદર અને રાજકોટમાં આગામી 48 કલાક દરમ્યાન હિટવેવની આગાહી છે સૌરાષ્ટ્ર-કચ્છની સાથે રાજ્યના અન્ય જિલ્લામાં પણ વધશે ગરમીનો પારો વધશે.

 

Next Video