બિનસચિવાલય પરીક્ષા વિવાદ: પરીક્ષાર્થીઓ સાથે વિરોધમાં જોડાયા હાર્દિક પટેલ, રાજ્ય સરકાર પર કર્યા આકરા પ્રહાર

|

Dec 05, 2019 | 7:14 AM

બિનસચિવાલયની પરીક્ષા કોઈપણ ભોગે રદ કરાવવા માટે પરીક્ષાર્થીઓ જંગે ચડ્યા છે. રાજ્ય સરકારે ભલે કહી દીધું કે પરીક્ષા રદ નહીં થાય પરંતુ પરીક્ષાર્થીઓમાં આક્રોશ ભારોભાર છે. સરકારના આ નિર્ણયની સામે પરીક્ષાર્થીઓએ રાતભર ધરણાં કર્યા. Web Stories View more સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે? જાહ્નવી કપૂર […]

બિનસચિવાલય પરીક્ષા વિવાદ: પરીક્ષાર્થીઓ સાથે વિરોધમાં જોડાયા હાર્દિક પટેલ, રાજ્ય સરકાર પર કર્યા આકરા પ્રહાર

Follow us on

બિનસચિવાલયની પરીક્ષા કોઈપણ ભોગે રદ કરાવવા માટે પરીક્ષાર્થીઓ જંગે ચડ્યા છે. રાજ્ય સરકારે ભલે કહી દીધું કે પરીક્ષા રદ નહીં થાય પરંતુ પરીક્ષાર્થીઓમાં આક્રોશ ભારોભાર છે. સરકારના આ નિર્ણયની સામે પરીક્ષાર્થીઓએ રાતભર ધરણાં કર્યા.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

કળકળતી ઠંડીમાં બહાર બેસીને પરીક્ષાર્થીઓએ સરકાર સામે રોષ ઠાલવ્યો હતો. તેમણે સરકાર વિરોધી સુત્રોચ્ચાર કર્યો હતો. ત્યારે કોંગ્રેસ નેતા હાર્દિક પટેલ પણ વિરોધ કરવા માટે પરીક્ષાર્થીઓ સાથે જોડાયા છે. હાર્દિક પટેલે રાજ્ય સરકાર પર આકરા પ્રહાર કર્યા છે.

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article