પાટણની ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓનો હોબાળો, ઓફલાઇન પરીક્ષા મામલે વિરોધ

|

Dec 19, 2020 | 4:08 PM

પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓએ ઓફલાઇન પરીક્ષાને લઇને હોબાળો મચાવ્યો. કોરોના મહામારી વચ્ચે યુનિવર્સિટી દ્વારા માત્ર ઓફલાઇન પરીક્ષાનો જ વિકલ્પ રાખવામાં આવ્યો છે. જેને લઇને વિદ્યાર્થીઓ રોષે ભરાયા છે. વિદ્યાર્થીઓ અને ABVPએ યુનિવર્સિટીના મુખ્ય વહીવટીભવનની તાળાબંધી કરી અને ઓફલાઇન સાથે ઓનલાઇન પરીક્ષાની માગ કરી હતી. હોબાળાને લઇને યુનિવર્સિટી ખાતે પોલીસ પહોંચી હતી. Web Stories […]

પાટણની ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓનો હોબાળો, ઓફલાઇન પરીક્ષા મામલે વિરોધ

Follow us on

પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓએ ઓફલાઇન પરીક્ષાને લઇને હોબાળો મચાવ્યો. કોરોના મહામારી વચ્ચે યુનિવર્સિટી દ્વારા માત્ર ઓફલાઇન પરીક્ષાનો જ વિકલ્પ રાખવામાં આવ્યો છે. જેને લઇને વિદ્યાર્થીઓ રોષે ભરાયા છે. વિદ્યાર્થીઓ અને ABVPએ યુનિવર્સિટીના મુખ્ય વહીવટીભવનની તાળાબંધી કરી અને ઓફલાઇન સાથે ઓનલાઇન પરીક્ષાની માગ કરી હતી. હોબાળાને લઇને યુનિવર્સિટી ખાતે પોલીસ પહોંચી હતી.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

 

Published On - 3:15 pm, Sat, 19 December 20

Next Article