VIDEO: સુરતની બોયઝ સમરસ હોસ્ટેલમાં અદ્યતનની જગ્યાએ સામાન્ય વ્યવસ્થા પણ નથી

સુરતની વીર નર્મદ યુનિ. કેમ્પસની સમરસ બોયઝ હોસ્ટેલ ફરી વિવાદમાં સપડાઈ છે. સમરસ હોસ્ટેલ બનાવવા પાછળ અને સંચાલન માટે વર્ષે લાખો રૂપિયાનો ખર્ચો સરકારની તિજોરીમાંથી થઈ રહ્યો છે. ત્યારે સુરતની સમરસ બોયઝ હોસ્ટેલમાં પ્રાથમિક સુવિધાઓનો પણ અભાવ જોવા મળી રહ્યો છે. આ પણ વાંચોઃ સુરતમાં યુવકે કરી આત્મહત્યા, જુઓ LIVE VIDEO રોચક VIDEO જોવા માટે […]

VIDEO: સુરતની બોયઝ સમરસ હોસ્ટેલમાં અદ્યતનની જગ્યાએ સામાન્ય વ્યવસ્થા પણ નથી
| Updated on: Sep 07, 2019 | 11:39 AM

સુરતની વીર નર્મદ યુનિ. કેમ્પસની સમરસ બોયઝ હોસ્ટેલ ફરી વિવાદમાં સપડાઈ છે. સમરસ હોસ્ટેલ બનાવવા પાછળ અને સંચાલન માટે વર્ષે લાખો રૂપિયાનો ખર્ચો સરકારની તિજોરીમાંથી થઈ રહ્યો છે. ત્યારે સુરતની સમરસ બોયઝ હોસ્ટેલમાં પ્રાથમિક સુવિધાઓનો પણ અભાવ જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચોઃ સુરતમાં યુવકે કરી આત્મહત્યા, જુઓ LIVE VIDEO

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

પીવાના પાણી અને ભોજનને લઈ વ્યાપક ફરીયાદો અવાર-નવાર સામે આવે છે. સમરસ હોસ્ટેલના હજારો વિદ્યાર્થીઓના આરોગ્ય અને સુવિધા પર સવાલ છે. જુઓ આ વીડિયો વિદ્યાર્થીઓ કરી રહ્યા છે આ ફરિયાદ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો