
સુરત બાદ હવે રાજકોટની સમરસ હોસ્ટેલમાં વિવાદના વાદળો જોવા મળ્યા છે. રાજકોટની ગર્લ્સ સમરસ હોસ્ટેલમાં વિદ્યાર્થિનીઓએ તંત્ર સામે વિરોધ કર્યો છે. હોસ્ટેલમાં લાઈટ અને પાણી સહિતની પ્રાથમિક સુવિધા ન મળતા હોવાના આક્ષેપ સાથે મોટી સંખ્યામાં વિદ્યાર્થિનીઓએ એકત્ર થઈ સૂત્રોચ્ચાર કર્યા હતો. હોસ્ટેલના સંચાલકો તરફથી કોઈ જવાબ ન આપતો હોવાનો વિદ્યાર્થિનીઓએ આક્ષેપ કર્યો છે.
આ પણ વાંચો: VIDEO: સુરત સમરસ હોસ્ટેલના હાલ-બેહાલ, વિદ્યાર્થીઓ માટે પાયાની જરૂરિયાતોનો અભાવ
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો