રાજય સરકારે GTUને 3 એવોર્ડ એનાયત કર્યા, સ્ટાર્ટઅપ-ઈનોવેશન ક્ષેત્રે GTUની ઉમદા કામગીરી

|

Dec 17, 2020 | 11:53 PM

રાજ્ય સરકારે GTUને SSIP પ્રસંશા સહિત 3 એવોર્ડ એનાયત કર્યા. સ્ટાર્ટઅપ અને ઈનોવેશન ક્ષેત્રે GTUની કામગીરીને ધ્યાને લઈ એવોર્ડ એનાયત કરાયા. GTU દ્વારા અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટમાં રિજનલ સેન્ટર શરૂ કરાયા છે. જેમાં વિદ્યાર્થીઓને યોગ્ય માર્ગદર્શન માટે મેન્ટર્સની પણ નિમણૂંક કરવામાં આવી છે. GTU ઈનોવેશનના આઈડિયાથી લઈ ફાઈનલ પ્રોડક્ટ નિર્માણ સુધી તમામ પ્રકારની સહાય કરે […]

રાજય સરકારે GTUને 3 એવોર્ડ એનાયત કર્યા, સ્ટાર્ટઅપ-ઈનોવેશન ક્ષેત્રે GTUની ઉમદા કામગીરી

Follow us on

રાજ્ય સરકારે GTUને SSIP પ્રસંશા સહિત 3 એવોર્ડ એનાયત કર્યા. સ્ટાર્ટઅપ અને ઈનોવેશન ક્ષેત્રે GTUની કામગીરીને ધ્યાને લઈ એવોર્ડ એનાયત કરાયા. GTU દ્વારા અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટમાં રિજનલ સેન્ટર શરૂ કરાયા છે. જેમાં વિદ્યાર્થીઓને યોગ્ય માર્ગદર્શન માટે મેન્ટર્સની પણ નિમણૂંક કરવામાં આવી છે. GTU ઈનોવેશનના આઈડિયાથી લઈ ફાઈનલ પ્રોડક્ટ નિર્માણ સુધી તમામ પ્રકારની સહાય કરે છે. જીટીયુ દ્વારા 313 સ્ટુડન્ટના ઈનોવેશન અને સ્ટાર્ટઅપને 1.04 કરોડની સહાય આપવામાં આવી છે.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

 

Next Article