સુરતમાં તાપમાન નીચે આવતા ઠંડીનું જોર વધ્યું છે. જેને લઈને સુરતના સરથાણા વિસ્તારમાં આવેલા પ્રાણી સંગ્રહાલયમાં પ્રાણીઓ માટે વિવિધ સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. પ્રાણીઓ માટે હીટર પણ મુકવામાં આવ્યા છે. જેને લઈને પ્રાણીઓને ઠંડીમાં રાહત મળી શકે. સિંહ, વાઘ, દીપડો જેવા વિવિધ પ્રાણીઓ કડકડતી ઠંડીમાં રાહત અનુભવે તે માટે હીટર મુકવામાં આવ્યા છે. જો […]
Follow us on
સુરતમાં તાપમાન નીચે આવતા ઠંડીનું જોર વધ્યું છે. જેને લઈને સુરતના સરથાણા વિસ્તારમાં આવેલા પ્રાણી સંગ્રહાલયમાં પ્રાણીઓ માટે વિવિધ સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. પ્રાણીઓ માટે હીટર પણ મુકવામાં આવ્યા છે. જેને લઈને પ્રાણીઓને ઠંડીમાં રાહત મળી શકે. સિંહ, વાઘ, દીપડો જેવા વિવિધ પ્રાણીઓ કડકડતી ઠંડીમાં રાહત અનુભવે તે માટે હીટર મુકવામાં આવ્યા છે. જો કે સાથે હરણ અને અન્ય જીવો માટે તાપણાંની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. તો પક્ષીઓ માટે બલ્બ મુકવામાં આવ્યા છે.