દક્ષિણ ગુજરાતમાં આગામી 3 દિવસમાં ભારે વરસાદની આગાહી, જુઓ VIDEO

|

Jul 07, 2019 | 5:35 AM

મુશળધાર વરસાદને પગલે વાપીની કેટલીક પ્રોવિઝન સ્ટોરમાં પણ પાણી ભરાઈ ગયા છે. પાણી ભરાઈ જવાને પગલે સ્ટોરની ચીજવસ્તુઓ તરવા લાગી છે. સ્ટોરમાં પણ ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા છે. આખી દુકાન પાણી પાણી થઈ ગઈ છે. Web Stories View more આજનું રાશિફળ તારીખ : 28-04-2024 પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા એલિસ પેરીને […]

દક્ષિણ ગુજરાતમાં આગામી 3 દિવસમાં ભારે વરસાદની આગાહી, જુઓ VIDEO

Follow us on

મુશળધાર વરસાદને પગલે વાપીની કેટલીક પ્રોવિઝન સ્ટોરમાં પણ પાણી ભરાઈ ગયા છે. પાણી ભરાઈ જવાને પગલે સ્ટોરની ચીજવસ્તુઓ તરવા લાગી છે. સ્ટોરમાં પણ ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા છે. આખી દુકાન પાણી પાણી થઈ ગઈ છે.

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

વાપીમાં મુશળધાર વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ભારે વરસાદના કારણે મોટાભાગના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. વાપીના છરવાડા રોડની સોસાયટીઓમાં પાણી ભરાઈ ગયા છે. જ્યારે આનંદનગરમાં જલારામ મંદિર અને આસપાસના વિસ્તારોમાં કેડસમા પાણી ભરાઈ ગયા છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

ત્યારે હવામાન વિભાગે પણ વલસાડ, વાપીમાં ભારે વરસાદ પડવાની આગાહી કરી છે. હવામાન વિભાગે આગામી 3 દિવસ દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.

[yop_poll id=”1″]

 

આ પણ વાંચો: વલસાડ: ઉમરગામ તાલુકામાં ભાર વરસાદથી નદી-નાળા બે કાંઠે, સરીગામ બાયપાસ રોડ થયો પાણીમાં ગરકાવ, જુઓ VIDEO

Next Article