જૂનાગઢના માંગરોળનો દરિયો બન્યો ગાંડોતૂર, ભારે વરસાદ સાથે પવન ફૂંકાવવાની આગાહીના પગલે તંત્ર સર્તક

|

Oct 16, 2020 | 7:41 PM

જૂનાગઢના માંગરોળનો દરિયો ગાંડોતૂર થયો છે. જેના કારણે માંગરોળ બંદર પર 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. દરિયાકિનારે ભારે વરસાદ અને પવન ફૂંકાવાની હવામાન વિભાગની આગાહીના પગલે સ્થાનિક તંત્ર સર્તક બન્યું છે. માંગરોળ પંથકના વાતાવરણમાં પલટો આવ્યો છે અને દરિયામાં કરંટને પગલે મોજા પણ ઉછળી રહ્યા છે. માછીમારોને પરત બોલાવવાની કામગીરી પણ યુદ્ધના ધોરણે શરૂ […]

જૂનાગઢના માંગરોળનો દરિયો બન્યો ગાંડોતૂર, ભારે વરસાદ સાથે પવન ફૂંકાવવાની આગાહીના પગલે તંત્ર સર્તક

Follow us on

જૂનાગઢના માંગરોળનો દરિયો ગાંડોતૂર થયો છે. જેના કારણે માંગરોળ બંદર પર 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. દરિયાકિનારે ભારે વરસાદ અને પવન ફૂંકાવાની હવામાન વિભાગની આગાહીના પગલે સ્થાનિક તંત્ર સર્તક બન્યું છે. માંગરોળ પંથકના વાતાવરણમાં પલટો આવ્યો છે અને દરિયામાં કરંટને પગલે મોજા પણ ઉછળી રહ્યા છે. માછીમારોને પરત બોલાવવાની કામગીરી પણ યુદ્ધના ધોરણે શરૂ કરી દેવાઈ છે.

&

 

રિંકુ સિંહની ભાવિ પત્ની આ ખાસ વ્યક્તિની છે મોટી ફેન
Jaggery with Black Solt Benefits : ગોળ અને સંચળ ખાવાથી શરીરમાં દેખાશે આ ફેરફાર
Peanuts : મગફળી ખાધા પછી તરત જ પાણી પીધું તો ગયા સમજજો, જાણો કારણ
રિંકુ સિંહનું કરોડોનું ઘર કોના નામે છે?
Loan on Aadhaar Card : આધાર કાર્ડનો ઉપયોગ કરીને આ રીતે મળશે 2 લાખની લોન
ભારતના 100 રૂપિયા ઇન્ડોનેશિયામાં જઈ કેટલા થઈ જાય ?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article