એનલોક-3ની માર્ગદર્શીકા જાહેર, દુકાનો રાત્રે 8 સુધી, હોટલ-રેસ્ટોરન્ટ રાત્રે 10 સુધી ખુલ્લા રાખી શકાશે, રાત્રી કરફ્યુમુક્તિ

|

Jul 30, 2020 | 8:45 AM

કેન્દ્ર સરકારે જાહેર કરેલ અનલોક-03ની માર્ગદર્શીકા બાદ ગુજરાત સરકારે આગામી પહેલી ઓગસ્ટથી અમલમાં આવનાર અનલોક-3 માટેની આજે માર્ગદર્શિકા જાહેર કરી છે. અનલોક 3માં ગુજરાતમાં હોટલ અને રેસ્ટોરન્ટ રાત્રે 10 વાગ્યા સુધી ખુલ્લા રાખી શકાશે. તો દુકાનો રાત્રીના 8 વાગ્યા સુધી ખુલ્લા રાખી શકાશે. 5 ઓગસ્ટથી રાજ્યમાં જીમ અને યોગા સેન્ટર પણ શરૂ કરી શકાશે. કન્ટેન્મેન્ટ […]

એનલોક-3ની માર્ગદર્શીકા જાહેર, દુકાનો રાત્રે 8 સુધી, હોટલ-રેસ્ટોરન્ટ રાત્રે 10 સુધી ખુલ્લા રાખી શકાશે, રાત્રી કરફ્યુમુક્તિ

Follow us on

કેન્દ્ર સરકારે જાહેર કરેલ અનલોક-03ની માર્ગદર્શીકા બાદ ગુજરાત સરકારે આગામી પહેલી ઓગસ્ટથી અમલમાં આવનાર અનલોક-3 માટેની આજે માર્ગદર્શિકા જાહેર કરી છે. અનલોક 3માં ગુજરાતમાં હોટલ અને રેસ્ટોરન્ટ રાત્રે 10 વાગ્યા સુધી ખુલ્લા રાખી શકાશે. તો દુકાનો રાત્રીના 8 વાગ્યા સુધી ખુલ્લા રાખી શકાશે. 5 ઓગસ્ટથી રાજ્યમાં જીમ અને યોગા સેન્ટર પણ શરૂ કરી શકાશે. કન્ટેન્મેન્ટ ઝોન માટેની શરતો યથાવત રાખવામા આવી છે. તો સામાજીક, ધાર્મિક અને રાજકીય કાર્યક્રમ અંગેના નિતી નિયમો યથાવત છે.

Next Article