Gujarati NewsGujaratShakti sinh no abadasa ma election prachar video jaher kari matdata ne apil kari
વીડિયો જાહેર કરી શક્તિસિંહે અબડાસામાં કર્યો પ્રચાર, કહ્યું કે પ્રજા સાથે દ્રોહ કરનારાઓને ક્યારેય માફ ન કરશો
પેટાચૂંટણીમાં બેઠક જીતવા ભાજપ-કોંગ્રેસના નેતાઓ જોર લગાવી રહ્યા છે.રાજ્યસભા સાંસદ શક્તિસિંહે વીડિયો જાહેર કરી અબડાસાના મતદારોને અપીલ કરી છે કે તેઓ પ્રજા સાથે દ્રોહ કરનારાઓને ક્યારેય માફ ન કરે સાથે જ શક્તિસિંહે કહ્યું છે કે રુપિયાના જોરે તોડ-જોડ કરનારાઓને બરાબર પાઠ ભણાવો. શક્તિસિંહે કહ્યું કે બિહાર ચૂંટણીમાં વ્યસ્ત હોવાથી અબડાસા આવી શક્યો નથી. પરંતુ મારી […]
પેટાચૂંટણીમાં બેઠક જીતવા ભાજપ-કોંગ્રેસના નેતાઓ જોર લગાવી રહ્યા છે.રાજ્યસભા સાંસદ શક્તિસિંહે વીડિયો જાહેર કરી અબડાસાના મતદારોને અપીલ કરી છે કે તેઓ પ્રજા સાથે દ્રોહ કરનારાઓને ક્યારેય માફ ન કરે સાથે જ શક્તિસિંહે કહ્યું છે કે રુપિયાના જોરે તોડ-જોડ કરનારાઓને બરાબર પાઠ ભણાવો. શક્તિસિંહે કહ્યું કે બિહાર ચૂંટણીમાં વ્યસ્ત હોવાથી અબડાસા આવી શક્યો નથી. પરંતુ મારી રાજકીય પ્રગતિ માટે અબડાસાની જનતાનો આભારી.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો