કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દીક પટેલે રાજ્ય બહાર જવા માટે કરેલી અરજી સેશન્સકોર્ટે ફગાવી

કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલે રાજ્ય બહાર જવા પરવાનગી માંગતી અરજી સેશન્સ કોર્ટે ફગાવી દીધી છે. હાર્કીદ પટેલ ઉપર રાજદ્રોહ સહીતના અનેક કેસ કોર્ટમાં ચાલી રહ્યા છે. જેમાં જામીન માટે કરેલ અરજીમાં કોર્ટે પણ પરવાનગી વિના રાજ્ય બહાર ન જવાની શરતે જામીન અપાયા હતા. જામીનની શરતોમાં ફેરફાર કરવાનો પણ ઉલ્લેખ અરજીમાં કર્યો હતો.

| Updated on: Jul 30, 2020 | 9:39 AM