રાજયમાં ઇન્ટર્ન તબીબોની હડતાળનો બીજો દિવસ, ઓછું સ્ટાઇપેન્ડ મળતું હોવાની માગ પર તબીબો અડગ

|

Dec 15, 2020 | 1:09 PM

રાજયમાં ઇન્ટર્ન ડોક્ટરોની હડતાલનો આજે બીજો દિવસ છે. આરોગ્ય મંત્રી નિતીન પટેલે ટકોર કર્યા બાદ પણ ઇન્ટર્ન ડોક્ટરો હડતાલ કરવા માટે મક્કમ છે. અમદાવાદ, સુરત, રાજકોટ સહિતના ડોક્ટરો અલગ અલગ પ્રતિકાત્મક વિરોધ કરીને પોતાની માંગ સરકાર સમક્ષ મૂકી રહ્યા છે. ડોક્ટરોનું માનવું છે કે અન્ય રાજ્યોની સરખામણીમાં ગુજરાતમાં ઓછું સ્ટાઈપેન્ડ મળી રહ્યુ છે. કોરોના કાળ […]

રાજયમાં ઇન્ટર્ન તબીબોની હડતાળનો બીજો દિવસ, ઓછું સ્ટાઇપેન્ડ મળતું હોવાની માગ પર તબીબો અડગ

Follow us on

રાજયમાં ઇન્ટર્ન ડોક્ટરોની હડતાલનો આજે બીજો દિવસ છે. આરોગ્ય મંત્રી નિતીન પટેલે ટકોર કર્યા બાદ પણ ઇન્ટર્ન ડોક્ટરો હડતાલ કરવા માટે મક્કમ છે. અમદાવાદ, સુરત, રાજકોટ સહિતના ડોક્ટરો અલગ અલગ પ્રતિકાત્મક વિરોધ કરીને પોતાની માંગ સરકાર સમક્ષ મૂકી રહ્યા છે. ડોક્ટરોનું માનવું છે કે અન્ય રાજ્યોની સરખામણીમાં ગુજરાતમાં ઓછું સ્ટાઈપેન્ડ મળી રહ્યુ છે. કોરોના કાળ અંગે ડોક્ટરોએ જણાવ્યું કે કોરોના હળવો પડ્યા બાદ તેમણે વિરોધ કર્યો છે અને સામાન્ય સ્થિતિ કરતા ડોક્ટરોની કામગીરી બેવડાઇ ગઇ છે.ત્યારે સરકાર તેની માંગણીઓ સ્વીકારે તેવી માંગ કરી રહ્યા છે.

 

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

Next Article