શિક્ષણ વિભાગનો પરિપત્ર: ધોરણ 5 અને 8માં 2 વિષયમાં E ગ્રેડ હશે તો નાપાસ કરાશે

|

Mar 18, 2020 | 10:28 AM

રાજ્યના શિક્ષણ વિભાગે ધોરણ 5 અને 8ના વિદ્યાર્થીઓને લઈ એક પરિપત્ર જાહેર કર્યો. આ બંને ધોરણમાં 2 વિષયમાં E ગ્રેડ હશે તો વિદ્યાર્થીઓને નાપાસ કરી શકાશે. જો કે બે મહિનામાં જ 35%થી ઓછા ગુણ લાવનારા વિદ્યાર્થીઓની નબળી બાબતોને શિખવાડીને ટેસ્ટ લેવામાં આવશે. ત્યારબાદ પણ વિદ્યાર્થી નબળું પ્રદર્શન કરશે તો તેમને ફરીથી નાપાસ કરવામાં આવશે. વર્ષ […]

શિક્ષણ વિભાગનો પરિપત્ર: ધોરણ 5 અને 8માં 2 વિષયમાં E ગ્રેડ હશે તો નાપાસ કરાશે

Follow us on

રાજ્યના શિક્ષણ વિભાગે ધોરણ 5 અને 8ના વિદ્યાર્થીઓને લઈ એક પરિપત્ર જાહેર કર્યો. આ બંને ધોરણમાં 2 વિષયમાં E ગ્રેડ હશે તો વિદ્યાર્થીઓને નાપાસ કરી શકાશે. જો કે બે મહિનામાં જ 35%થી ઓછા ગુણ લાવનારા વિદ્યાર્થીઓની નબળી બાબતોને શિખવાડીને ટેસ્ટ લેવામાં આવશે. ત્યારબાદ પણ વિદ્યાર્થી નબળું પ્રદર્શન કરશે તો તેમને ફરીથી નાપાસ કરવામાં આવશે. વર્ષ 2019-20થી નવો નિયમ દરેક સરકારી અને ખાનગી શાળાઓને લાગુ પડશે.

આ પણ વાંચો: VIDEO:કોરોનાએ મચાવ્યો હાહાકાર! વિશ્વમાં 7985થી વધુ લોકોનાં મોત

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Next Article