
પોલીસ અને RTOની કામગીરીના વિરોધમાં વડોદરામાં સ્કૂલવર્ધીના વાહન ચાલકો આજથી બે દિવસની હડતાળ પર ઉતર્યા છે. સ્કૂલવર્ધીના વાહનચાલકો RTO અધિકારી અને કલેક્ટરને આવેદનપત્ર આપીને રજૂઆત કરશે. વડોદરાની સાથે સાથે અમદાવાદમાં પણ આજે સ્કૂલવર્ધીના કેટલાક ડ્રાઈવર હડતાળ પાડશે. વાહનો ડિટેન કરવાના અને ખોટી રીતે હેરાનગતિ કરવાના આક્ષેપ સાથે તેઓ હડતાળ કરી છે.
આ પણ વાંચો: આજનું રાશિફળ: આ રાશીના જાતકોના આજના દિવસે ધાર્યા કામ સારી રીતે પાર ૫ડશે
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો