સૌરાષ્ટ્ર પંથકમાં મેઘમહેર યથાવત, ધરતીપુત્રોમાં આનંદ છવાયો, દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદે નોંધાવી હાજરી

|

Jul 15, 2020 | 3:11 PM

ટૂંકા વિરામ બાદ આજે સૌરાષ્ટ્રના કેટલાક શહેરોમાં મેઘ મહેર જોવા મળી.ગીરસોમનાથના સુત્રાપાડા પંથકમાં વરસાદી માહોલ છવાયો તો ભાવનગરના મહુવામાં સતત ત્રીજા દિવસે ધોધમાર વરસાદ વરસ્યો તો રાજકોટના જેતપુરમાં પણ મેઘાએ જમાવટ કરી અને પીઠડીયા, વીરપુર સહિતના ગામોમાં ધોધમાર વરસાદ વરસ્યો. આ તરફ અમરેલીના બાબરા અને રાજુલામાં પણ મેઘો મન મુકીને વરસ્યો તો સાબરકાંઠાના વિજયનગરમાં ગાજવીજ […]

સૌરાષ્ટ્ર પંથકમાં મેઘમહેર યથાવત, ધરતીપુત્રોમાં આનંદ છવાયો, દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદે નોંધાવી હાજરી
http://tv9gujarati.in/saurastra-pantha…iputaro-ma-aanad/

Follow us on

ટૂંકા વિરામ બાદ આજે સૌરાષ્ટ્રના કેટલાક શહેરોમાં મેઘ મહેર જોવા મળી.ગીરસોમનાથના સુત્રાપાડા પંથકમાં વરસાદી માહોલ છવાયો તો ભાવનગરના મહુવામાં સતત ત્રીજા દિવસે ધોધમાર વરસાદ વરસ્યો તો રાજકોટના જેતપુરમાં પણ મેઘાએ જમાવટ કરી અને પીઠડીયા, વીરપુર સહિતના ગામોમાં ધોધમાર વરસાદ વરસ્યો. આ તરફ અમરેલીના બાબરા અને રાજુલામાં પણ મેઘો મન મુકીને વરસ્યો તો સાબરકાંઠાના વિજયનગરમાં ગાજવીજ અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસતા ધરતીપુત્રોમાં આનંદ છવાયો.

Next Article