Gujarati NewsGujaratSaurastra ma satat varsad ne lai ne magfadi ni aavak bandh kari devai marketyaard na sattadhisho dvara nirnay levayo
સૌરાષ્ટ્રમાં સતત વરસાદને લઈને મગફળીની આવક બંધ કરાઇ, ખુલ્લામાં મગફળી પલળી ન જાય તે માટે યાર્ડના સત્તાધીશોનો નિર્ણય
રાજકોટમાં સૌરાષ્ટ્રમાં સતત વરસાદને લઈને મગફળીની આવક બંધ કરાઇ છે, ખુલ્લામાં મગફળી પલળી ન જાય તે માટે યાર્ડના સત્તાધીશો દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. બે દિવસથી મગફળીની આવક બંધ કરવામાં આવી છે, ખેડૂતોને તૈયાર પાકમાં નુકસાન ન થાય તે માટે લેવાયો નિર્ણય Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના […]
રાજકોટમાં સૌરાષ્ટ્રમાં સતત વરસાદને લઈને મગફળીની આવક બંધ કરાઇ છે, ખુલ્લામાં મગફળી પલળી ન જાય તે માટે યાર્ડના સત્તાધીશો દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. બે દિવસથી મગફળીની આવક બંધ કરવામાં આવી છે, ખેડૂતોને તૈયાર પાકમાં નુકસાન ન થાય તે માટે લેવાયો નિર્ણય
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો