ભારે વરસાદના લીધે ગુજરાતના મીઠા ઉદ્યોગને પડ્યો મોટો ફટકો, ઘટ્યું ઉત્પાદન

|

Nov 26, 2019 | 3:39 PM

ગુજરાત 1600 કિલોમીટરનો સૌથી વિશાળ દરિયાકિનારો ધરાવે છે અને તેના લીધે ગુજરાતમાં મોટા પ્રમાણમાં મીઠાનું ઉત્પાદન થાય છે.  ગુજરાતમાં કમોસમી વરસાદ પડ્યો છે અને તેના લીધે ખેડૂતોની સ્થિતિ કફોડી બની છે તો આ બાજુ મીઠા ઉદ્યોગને પણ ફટકો પડ્યો છે.  ભારે વરસાદના લીધે મીઠ ઉદ્યોગને નુકસાન થયું છે. 10 ટકા સુધી આ વર્ષે ઓછું ઉત્પાદન […]

ભારે વરસાદના લીધે ગુજરાતના મીઠા ઉદ્યોગને પડ્યો મોટો ફટકો, ઘટ્યું ઉત્પાદન

Follow us on

ગુજરાત 1600 કિલોમીટરનો સૌથી વિશાળ દરિયાકિનારો ધરાવે છે અને તેના લીધે ગુજરાતમાં મોટા પ્રમાણમાં મીઠાનું ઉત્પાદન થાય છે.  ગુજરાતમાં કમોસમી વરસાદ પડ્યો છે અને તેના લીધે ખેડૂતોની સ્થિતિ કફોડી બની છે તો આ બાજુ મીઠા ઉદ્યોગને પણ ફટકો પડ્યો છે.  ભારે વરસાદના લીધે મીઠ ઉદ્યોગને નુકસાન થયું છે. 10 ટકા સુધી આ વર્ષે ઓછું ઉત્પાદન થશે તેવો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે

 

આ પણ વાંચો :  1 ડિસેમ્બરના રોજ ઉદ્ધવ ઠાકરે લેશે CM પદના શપથ, NCP-કોંગ્રેસને DyCM પદ

ગુજરાતમાં મીઠા ઉદ્યોગ સાથે 70 હજાર લોકો સંકળાયેલા છે. આમ જો મીઠા ઉદ્યોગને ફટકો લાગે તો તેમની  રોજગારી પર પણ અસર વર્તાઈ. ગુજરાતમાં વરસાદના લીધે ખેડૂતોને નુકસાન સહન કરવાનો વારો આવ્ચો છે તો મીઠા ઉદ્યોગ પણ બાકાત રહ્યો નથી.

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article