SABARKATHA : હિંમતનગરના મોતીપુરામાં વિચિત્ર અકસ્માત, ST બસ પાર્ટી પ્લોટમાં ઘુસી

|

Mar 12, 2021 | 6:50 PM

SABARKATHA : અમદાવાદ-ઉદેપુર જઈ રહેલ બસને અકસ્માત નડયો છે. હિંમતનગરના મોતીપુરા વિસ્તારમાં બસ પાર્ટી પ્લોટમાં ઘુસી ગઇ હતી.

SABARKATHA : અમદાવાદ-ઉદેપુર જઈ રહેલ બસને અકસ્માત નડયો છે. હિંમતનગરના મોતીપુરા વિસ્તારમાં બસ પાર્ટી પ્લોટમાં ઘુસી ગઇ હતી. સરકારી બસ સર્વોદય પાર્ટી પ્લોટનો કોટ તોડી અંદર ઘુસી ગઇ હતી. બસના ડ્રાઈવરની તબિયત લથડતા અકસ્માત સર્જાયો હતો. બસમાં બેસેલા તમામ પેસેન્જરનો આબાદ બચાવ થયો છે.

 

Next Video