Amreli: ખાંભા પંથકમા પવન સાથે ધોધમાર વરસાદ, ધરતીપુત્રોની વધી શકે છે મુશ્કેલી

|

Apr 24, 2021 | 5:43 PM

ખાંભા શહેર અને આસપાસમાં ધોધમાર વરસાદના કારણે ધરતીપુત્રોની મુશ્કેલી વધી શકે છે. ખાંભાના બગોયા ગામમાં કરા સાથે ધોધમાર વરસાદ પડવાથી માર્ગો પર પાણી ફરી વળ્યા છે.

અમરેલીના ખાંભા પંથકમા પવન સાથે ધોધમાર વરસાદ પડ્યો છે. ખાંભા શહેર અને આસપાસમાં ધોધમાર વરસાદના કારણે ધરતીપુત્રોની મુશ્કેલી વધી શકે છે. ખાંભાના બગોયા ગામમાં કરા સાથે ધોધમાર વરસાદ પડવાથી માર્ગો પર પાણી ફરી વળ્યા છે. આ ઉપરાંત કોદીયા અને ગોરડકામાં પણ કરા સાથે વરસાદ થયો. સાથે જ સાવરકુંડલા શહેર અને જાબાળ આસપાસના ગામોમાં પણ વરસાદી ઝાપટા પડ્યા છે.

 

આ પણ વાંચો: Patan: કોવિડ હોસ્પિટલમાં 108 ની લાંબી કતાર, 24 કલાકથી વઘુ સમય બાદ પણ નથી મળી રહ્યા બેડ 

Published On - 5:34 pm, Sat, 24 April 21

Next Video