Gujarati NewsGujaratRss sar sangchalak mohan bhagvat gujarat na pravase somavar thi maninagar khate
આરએસએસ સર સંઘસંચાલક મોહન ભાગવત ગુજરાત પ્રવાસે, પશ્ચિમ ક્ષેત્રની બેઠકમાં લેશે ભાગ
આરએસએસ સરસંઘ સંચાલક મોહન ભાગવત આજથી ત્રણ દિવસ સુધી ગુજરાત પ્રવાસે. સોમવારથી અમદાવદાના મણિનગર ખાતે હેડગેવાળ ભવન ખાતે યોજાનારી વાર્ષિક પશ્ચિમ ક્ષેત્રની બેઠકમાં ભાગ લેશે. આ બેઠકમાં આરએસએસ ચીફ મોહન ભાગવત સહિત ગુજરાત, મહારાષ્ટ્ર, ગોવા તેમજ પશ્ચિમ ક્ષેત્રના પ્રચારકો તેમજ કાર્યકરો ઉપસ્થિત રહેશે. આ બેઠકમાં સંગઠનાત્મક વિષયો પર ચર્ચા તેમજ ચિંતન કરવામાં આવશે. […]
આરએસએસ સરસંઘ સંચાલક મોહન ભાગવત આજથી ત્રણ દિવસ સુધી ગુજરાત પ્રવાસે. સોમવારથી અમદાવદાના મણિનગર ખાતે હેડગેવાળ ભવન ખાતે યોજાનારી વાર્ષિક પશ્ચિમ ક્ષેત્રની બેઠકમાં ભાગ લેશે. આ બેઠકમાં આરએસએસ ચીફ મોહન ભાગવત સહિત ગુજરાત, મહારાષ્ટ્ર, ગોવા તેમજ પશ્ચિમ ક્ષેત્રના પ્રચારકો તેમજ કાર્યકરો ઉપસ્થિત રહેશે. આ બેઠકમાં સંગઠનાત્મક વિષયો પર ચર્ચા તેમજ ચિંતન કરવામાં આવશે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો