વરસાદ-વરસાદી પૂરમાં રસ્તાઓ ધોવાઈ જતા, સૌરાષ્ટ્રમાં હજુ પણ 19 રોડ વાહનવ્યવહાર માટે બંધ

|

Jul 16, 2020 | 6:43 AM

ગુજરાતમાં પડેલા ભારેથી અતિભારે વરસાદને પગલે કેટલાક જિલ્લામાં ભારે પૂર આવ્યુ હતુ. વરસાદ અને વરસાદી પૂરને કારણે રાજ્યમાં સ્ટેટ હાઈવે અને પંચાયત હસ્તકના રોડને નુકસાન થયુ છે. જેના ઉપરથી વાહનવ્યવહાર શક્ય ના હોવાથી માર્ગ અને મકાન વિભાગે, સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લામાંથી પસાર થતા કુલ 19 રસ્તાઓ વાહનવ્યવહાર માટે પ્રતિબંધિત જાહેર કર્યા છે. બંધ કરાયેલા રોડમાં પંચાયત […]

વરસાદ-વરસાદી પૂરમાં રસ્તાઓ ધોવાઈ જતા, સૌરાષ્ટ્રમાં હજુ પણ 19 રોડ વાહનવ્યવહાર માટે બંધ

Follow us on

ગુજરાતમાં પડેલા ભારેથી અતિભારે વરસાદને પગલે કેટલાક જિલ્લામાં ભારે પૂર આવ્યુ હતુ. વરસાદ અને વરસાદી પૂરને કારણે રાજ્યમાં સ્ટેટ હાઈવે અને પંચાયત હસ્તકના રોડને નુકસાન થયુ છે. જેના ઉપરથી વાહનવ્યવહાર શક્ય ના હોવાથી માર્ગ અને મકાન વિભાગે, સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લામાંથી પસાર થતા કુલ 19 રસ્તાઓ વાહનવ્યવહાર માટે પ્રતિબંધિત જાહેર કર્યા છે. બંધ કરાયેલા રોડમાં પંચાયત હસ્તકના 15 રોડનો સમાવેશ થાય છે.

Next Article