ભગવાન જગન્નાથનું મોસાળ સરસપુરમાં મામેરું ભરાયુ, જુઓ VIDEO

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો સવારે જ ભગવાન જગન્નનાથના જય જયકાર સાથે રથનું પ્રસ્થાન કરવામાં આવ્યું. મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને નાયબ મુખ્યપ્રધાન નિતીન પેટેલ દ્વારા રથનું પ્રસ્થાન કરાવ્યું. ત્યારે શ્રદ્ધાળુઓના ઘોડાપૂરથી ભક્તિમય માહોલ જામ્યો હતો. આ પણ વાંચો: VIDEO: ગુજરાતમાં અમદાવાદ પછી બીજા નંબરની ભાવનગરમાં ભગવાન […]

ભગવાન જગન્નાથનું મોસાળ સરસપુરમાં મામેરું ભરાયુ, જુઓ VIDEO
| Updated on: Jul 04, 2019 | 9:59 AM

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

સવારે જ ભગવાન જગન્નનાથના જય જયકાર સાથે રથનું પ્રસ્થાન કરવામાં આવ્યું. મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને નાયબ મુખ્યપ્રધાન નિતીન પેટેલ દ્વારા રથનું પ્રસ્થાન કરાવ્યું. ત્યારે શ્રદ્ધાળુઓના ઘોડાપૂરથી ભક્તિમય માહોલ જામ્યો હતો.

આ પણ વાંચો: VIDEO: ગુજરાતમાં અમદાવાદ પછી બીજા નંબરની ભાવનગરમાં ભગવાન જગન્નાથની રથયાત્રા

ભગવાન જગન્નાથની રથયાત્રા હાલમાં મામાના ઘરે સરસપુર પહોંચી છે અને ત્યાં રથયાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યુ છે તથા મામેરીયાઓનો હરખ સમાતો નથી. મોસાળમાં ભગવાન જગન્નાથનું મામેરું ભરવામાં આવી રહ્યું છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

[yop_poll id=”1″]