આંતરરાષ્ટ્રીય હિંદુ પરિષદનો સરકારને સવાલ- રથયાત્રા કાઢવા અંગે સરકારે કેમ હાઈકોર્ટમાં કશુ ના કહ્યું ? કેમ 142 વર્ષની પરંપરા ના તુટે તેના માટે સરકાર કાંઈ કરતી નથી ?

|

Jun 22, 2020 | 7:54 AM

અમદાવાદમાં ભગવાન જગન્નાથની રથયાત્રા (RATHYATRA) નહી કાઢવા અંગે ગુજરાત હાઈકોર્ટે (HIGH COURT) આપેલા આદેશ સામે ગુજરાત સરકારે કેમ કોઈ કાર્યવાહી ના કરી ? તેવો સવાલ આંતરરાષ્ટ્રીય હિંદુ પરિષદે (AANTARRASHTRIYA HINDU PARISHAD) કર્યો છે. છેલ્લા 142 વર્ષથી ચાલી આવતી ધાર્મિક પરંપરા ના તુટે તેના માટે રાજ્ય સરકારે કેમ કોઈ કાર્યવાહી ના કરી ?  જુઓ શુ કહ્યું […]

આંતરરાષ્ટ્રીય હિંદુ પરિષદનો સરકારને સવાલ- રથયાત્રા કાઢવા અંગે સરકારે કેમ હાઈકોર્ટમાં કશુ ના કહ્યું ? કેમ 142 વર્ષની પરંપરા ના તુટે તેના માટે સરકાર કાંઈ કરતી નથી ?
Rath Yatra should be taken out in Ahmedabad, demands AHP

Follow us on

અમદાવાદમાં ભગવાન જગન્નાથની રથયાત્રા (RATHYATRA) નહી કાઢવા અંગે ગુજરાત હાઈકોર્ટે (HIGH COURT) આપેલા આદેશ સામે ગુજરાત સરકારે કેમ કોઈ કાર્યવાહી ના કરી ? તેવો સવાલ આંતરરાષ્ટ્રીય હિંદુ પરિષદે (AANTARRASHTRIYA HINDU PARISHAD) કર્યો છે. છેલ્લા 142 વર્ષથી ચાલી આવતી ધાર્મિક પરંપરા ના તુટે તેના માટે રાજ્ય સરકારે કેમ કોઈ કાર્યવાહી ના કરી ?  જુઓ શુ કહ્યું આંતરરાષ્ટ્રીય હિંદુ પરિષદે, આ વિડીયોમાં.

Published On - 7:52 am, Mon, 22 June 20

Next Article