VIDEO: ભગવાન જગન્નાથની રથયાત્રામાં ભક્તોને પ્રસાદ રૂપે ભોજન માટે જુઓ શું છે ખાસ તૈયારી

સરસપુરમાં ભગવાન અને રથયાત્રામાં જોડાયેલા હજારો ભક્તો માટે ભોજનનું આયોજન કરવામાં આવ્યું છે. સરસપુરની લુહાર શેરીમાં 1500 કિલો મોહનથાળ, બટાકાનું શાક, પુરી અને ફુલવડી ભક્તો માટે બનાવાયા છે. લુહાર શેરીમાં જ 15 હજાર ભક્તો ભોજન લઈ શકે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો   આ પણ વાંચોઃ […]

VIDEO: ભગવાન જગન્નાથની રથયાત્રામાં ભક્તોને પ્રસાદ રૂપે ભોજન માટે જુઓ શું છે ખાસ તૈયારી
| Updated on: Jul 04, 2019 | 2:46 AM

સરસપુરમાં ભગવાન અને રથયાત્રામાં જોડાયેલા હજારો ભક્તો માટે ભોજનનું આયોજન કરવામાં આવ્યું છે. સરસપુરની લુહાર શેરીમાં 1500 કિલો મોહનથાળ, બટાકાનું શાક, પુરી અને ફુલવડી ભક્તો માટે બનાવાયા છે. લુહાર શેરીમાં જ 15 હજાર ભક્તો ભોજન લઈ શકે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચોઃ VIDEO: સોનાની સાવરણીથી પહિંદ વિધિ બાદ લોકોને દર્શન આપવા જગન્નાથ નગરચર્યાએ નીકળ્યા

[yop_poll id=”1″]