Ramjanmabhoomi: નિધિ સમર્પણ અભિયાનમાં તાપીના કિન્નર સમાજે આપ્યું 1 લાખનું દાન
Ramjanmabhoomi નિધિ સમર્પણ અભિયાનમાં સૌ કોઈ પોતાની યથા શક્તિ પ્રમાણે દાન આપી રહ્યા છે ત્યારે તાપીના કિન્નર સમાજ પણ આ પાવન કાર્યમાં આગળ આવ્યા છે
Ramjanmabhoomi નિધિ સમર્પણ અભિયાનમાં સૌ કોઈ પોતાની યથા શક્તિ પ્રમાણે દાન આપી રહ્યા છે ત્યારે તાપીના કિન્નર સમાજ પણ આ પાવન કાર્યમાં આગળ આવ્યા છે. કિન્નરો માત્ર દક્ષણીના માંગવા જ નહીં પરંતુ દાન કરવામાં પણ પાછળ નથી રહેતા તે આ કિસસે પુરવાર કરી દઈહુ છે. અયોધ્યામાં બનતા ભવ્ય રામમંદિરના નિર્માણ Ramjanmabhoomi Nidhi Samarpan Abhiyan અંતર્ગત તાપીના કિનારોએ એક લાખ એક હજાર રૂપિયા દાન આપીને એક નવું ઉદાહરણ કાયમ કર્યું છે. જુઓ વિડીયો
Published on: Feb 04, 2021 09:17 AM
