Gujarati NewsGujaratRajya na medical vidhyarthio maate khushi na samachar madshe aiims ma pravesh
રાજ્યના મેડિકલના વિધાર્થીઓ માટે ખુશીના સમાચાર, ચાલુ વર્ષથી મળશે AIIMSમાં પ્રવેશ
કોરોના કાળ વચ્ચે રાજ્યના મેડિકલના વિધાર્થીઓ માટે ખુશીના સમાચાર આવ્યા છે. રાજકોટમાં બની રહેલ ગુજરાતની પ્રથમ AIIMS હૉસ્પિટલમાં હવે મેડિકલના વિધાર્થીઓને પ્રવેશ મળી શકશે. ઉલ્લેખનીય છે કે ચાલું વર્ષે મેડિકલના 50 વિધાર્થીઓને AIIMSમાં પ્રવેશ અપાશે ,ઉલ્લખેનીય છે કે એઇમ્સમાં વિઘાર્થીઓને શિક્ષણ આપવા 18 પ્રોફેસરની ભરતીની કામગીરી પણ પૂર્ણ થઇ ચૂકી છે. Facebook પર તમામ […]
કોરોના કાળ વચ્ચે રાજ્યના મેડિકલના વિધાર્થીઓ માટે ખુશીના સમાચાર આવ્યા છે. રાજકોટમાં બની રહેલ ગુજરાતની પ્રથમ AIIMS હૉસ્પિટલમાં હવે મેડિકલના વિધાર્થીઓને પ્રવેશ મળી શકશે. ઉલ્લેખનીય છે કે ચાલું વર્ષે મેડિકલના 50 વિધાર્થીઓને AIIMSમાં પ્રવેશ અપાશે ,ઉલ્લખેનીય છે કે એઇમ્સમાં વિઘાર્થીઓને શિક્ષણ આપવા 18 પ્રોફેસરની ભરતીની કામગીરી પણ પૂર્ણ થઇ ચૂકી છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો