રાજ્યમાં કોરોનાના આજે 1034 કેસ નોંધાયા,27નાં મોત,917 દર્દીઓ સાજા થઈ ગયા

રાજ્યમાં કોરોનાના આજે 1034 કેસ નોંધાયા છે તો આજે રાજ્યમાં કુલ 24569 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. રાજ્યના વિવિધ જિલ્લાઓના 1034 દર્દી પૈકી 917 દર્દીઓ સાજા થઇને ઘરે ગયા હતા. આજે મોતનો આંકડો 27નો રહ્યો હતો. રાજ્યમાં હાલ 14905 એક્ટિવ કેસ છે. વેન્ટિલેટર પર 82 છે. જ્યારે 14823 લોકો સ્ટેબલ છે. 50322 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. […]

રાજ્યમાં કોરોનાના આજે 1034 કેસ નોંધાયા,27નાં મોત,917 દર્દીઓ સાજા થઈ ગયા
http://tv9gujarati.in/rajya-ma-korona-…-saaja-thai-gaya/
| Updated on: Aug 06, 2020 | 3:13 PM

રાજ્યમાં કોરોનાના આજે 1034 કેસ નોંધાયા છે તો આજે રાજ્યમાં કુલ 24569 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. રાજ્યના વિવિધ જિલ્લાઓના 1034 દર્દી પૈકી 917 દર્દીઓ સાજા થઇને ઘરે ગયા હતા. આજે મોતનો આંકડો 27નો રહ્યો હતો. રાજ્યમાં હાલ 14905 એક્ટિવ કેસ છે. વેન્ટિલેટર પર 82 છે. જ્યારે 14823 લોકો સ્ટેબલ છે. 50322 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 2584 લોકોનાં મોત નિપજ્યા છે. આજે 27 લોકોનાં મોત નિપજ્યાં છે. સુરત કોર્પોરેશનના 5, અમદાવાદ કોર્પોરેશન 5, સુરત 4, રાજકોટ 3, કચ્છ 2, રાજકોટ કોર્પોરેશન 2, વડોદરા કોર્પોરેશન 2, જામનગર કોર્પોરેશન 1, મહેસાણા 1, વડોદરા 1 અને વલસાડના 1નો સમાવેશ થાય છે.