રાજ્યમાં હાલ શાળાઓ શરૂ કરવાને લઈને સરકાર કોઈ વિચારણા નથી કરી રહી, શિક્ષણવિદ્દોથી લઈ આરોગ્ય વિભાગનો લેવાશે અભિપ્રાય

રાજ્યમાં હાલ શાળાઓ શરૂ કરવાને લઈને સરકાર કોઈ વિચારણા નથી કરી રહી આ અંગે શિક્ષણ પ્રધાને સ્પષ્ટતા કરતા કહ્યું કે, સરકાર શિક્ષણ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો સાથે વાત કરી રહી છે અનેક શિક્ષણવિદોના મંતવ્ય લેવાયા છે આ સાથે આરોગ્ય વિભાગનો અભિપ્રાય પણ લેવામાં આવશે ત્યારબાદ કેબિનેટમાં ચર્ચા કરીને યોગ્ય સમયે નિર્ણય કરાશે.     Facebook […]

રાજ્યમાં હાલ શાળાઓ શરૂ કરવાને લઈને સરકાર કોઈ વિચારણા નથી કરી રહી, શિક્ષણવિદ્દોથી લઈ આરોગ્ય વિભાગનો લેવાશે અભિપ્રાય
| Updated on: Oct 19, 2020 | 12:33 PM

રાજ્યમાં હાલ શાળાઓ શરૂ કરવાને લઈને સરકાર કોઈ વિચારણા નથી કરી રહી આ અંગે શિક્ષણ પ્રધાને સ્પષ્ટતા કરતા કહ્યું કે, સરકાર શિક્ષણ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો સાથે વાત કરી રહી છે અનેક શિક્ષણવિદોના મંતવ્ય લેવાયા છે આ સાથે આરોગ્ય વિભાગનો અભિપ્રાય પણ લેવામાં આવશે ત્યારબાદ કેબિનેટમાં ચર્ચા કરીને યોગ્ય સમયે નિર્ણય કરાશે.

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો