Gujarati NewsGujaratRajya ma 30 januari thi mag adad ane soyabin ni teka na bhave kharidi no prarambh
રાજ્યમાં મગ, અડદ અને સોયાબીનની ટેકાના ભાવે ખરીદીનો પ્રારંભ, રાજ્યમાં 30 જાન્યુઆરી સુધી મગ, અડદ અને સોયાબીનની ખરીદી કરાશે
રાજ્યમાં મગ, અડદ અને સોયાબીનની ટેકાના ભાવે ખરીદીનો પ્રારંભ થયો છે. તાતને પૂરતા અને પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે સરકાર ટેકાના ભાવે ખરીદશે. રાજ્યમાં 30 જાન્યુઆરી સુધી મગ, અડદ અને સોયાબીનની ખરીદી કરવામાં આવશે. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો તમારા Telegram પર […]
રાજ્યમાં મગ, અડદ અને સોયાબીનની ટેકાના ભાવે ખરીદીનો પ્રારંભ થયો છે. તાતને પૂરતા અને પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે સરકાર ટેકાના ભાવે ખરીદશે. રાજ્યમાં 30 જાન્યુઆરી સુધી મગ, અડદ અને સોયાબીનની ખરીદી કરવામાં આવશે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો