Rajkot: ફરી વધ્યુ કોરોનાનું સંકટ, બે દિવસમાં ફરી બમણી થઈ કેસોની સંખ્યા

|

Feb 25, 2021 | 11:02 AM

રાજકોટમાં ફરી કોરોનાનું સંકટ વધ્યુ છે. બે દિવસમાં ફરી કેસોની સંખ્યા બમણી થઈ છે. 24 તારીખે રાજકોટમાં 59 પોઝિટિવ કેસ નોંધાયા, 22 તારીખે 39 અને 21 તારીખે 16 પોઝિટિવ કેસ નોંધાયા હતા.

રાજકોટમાં ફરી કોરોનાનું સંકટ વધ્યુ છે. બે દિવસમાં ફરી કેસોની સંખ્યા બમણી થઈ છે. 24 તારીખે રાજકોટમાં 59 પોઝિટિવ કેસ નોંધાયા, 22 તારીખે 39 અને 21 તારીખે 16 પોઝિટિવ કેસ નોંધાયા હતા. છેલ્લા 2 દિવસથી કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. બસપોર્ટ, એરપોર્ટ, રેલવે સ્ટેશન પર સ્ક્રિનિંગ શરૂ કરાયું છે.

Next Video