રાજકોટમાં દબાણ હટાવવાની કામગીરીનો વિરોધ, સ્થાનિકોની વૈકલ્પિક વ્યવસ્થા કરવા માગ

|

Oct 17, 2020 | 2:39 PM

રાજકોટમાં યુનિવર્સિટી રોડ પર રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દબાણ હટાવવાની  કામગીરી ચાલી રહી છે. જેનો સ્થાનિક લોકો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. વિરોધના પગલે સ્થાનિક લોકો રજૂઆત કરવા રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની કચેરીએ પહોંચ્યા હતો. સ્થાનિક લોકોની માંગ છે કે તેઓને રહેવા માટે વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવામાં આવે. Web Stories View more શું ફોન સ્વીચ […]

રાજકોટમાં દબાણ હટાવવાની કામગીરીનો વિરોધ, સ્થાનિકોની વૈકલ્પિક વ્યવસ્થા કરવા માગ

Follow us on

રાજકોટમાં યુનિવર્સિટી રોડ પર રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દબાણ હટાવવાની  કામગીરી ચાલી રહી છે. જેનો સ્થાનિક લોકો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. વિરોધના પગલે સ્થાનિક લોકો રજૂઆત કરવા રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની કચેરીએ પહોંચ્યા હતો. સ્થાનિક લોકોની માંગ છે કે તેઓને રહેવા માટે વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવામાં આવે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article