હવે માત્ર 45 મિનીટમાં રાજકોટથી જેતપૂર પહોંચી જશો, જાણો કેવી રીતે બનશે શક્ય ?

જી હા રાજકોટથી જેતપૂરનું 70 કિલોમીટરનું અંતરમાં સમય બચી જશે.કેન્દ્ર સરકાર દ્રારા રાજકોટ જેતપૂર હાઇ વેને સિક્સલેન બનાવવાની જાહેરાત કરી છે.. રાજકોટના ગોંડલ રોડ પર સિક્સલેન ઓવરબ્રિજના ખાતમુર્હત પ્રસંગે કેબિનેટ મંત્રી મનસુખ માંડવિયાએ આ જાહેરાત કરવામાં આવી હતી. સામાન્ય રીતે હાલના સમયમાં 70 કિલોમીટરનું અંતર કાપતા એક થી સવા કલાક જેવો સમય થાય છે જો […]

હવે માત્ર 45 મિનીટમાં રાજકોટથી જેતપૂર પહોંચી જશો, જાણો કેવી રીતે બનશે શક્ય ?
| Edited By: | Updated on: Feb 02, 2019 | 4:45 PM

જી હા રાજકોટથી જેતપૂરનું 70 કિલોમીટરનું અંતરમાં સમય બચી જશે.કેન્દ્ર સરકાર દ્રારા રાજકોટ જેતપૂર હાઇ વેને સિક્સલેન બનાવવાની જાહેરાત કરી છે..

રાજકોટના ગોંડલ રોડ પર સિક્સલેન ઓવરબ્રિજના ખાતમુર્હત પ્રસંગે કેબિનેટ મંત્રી મનસુખ માંડવિયાએ આ જાહેરાત કરવામાં આવી હતી.

સામાન્ય રીતે હાલના સમયમાં 70 કિલોમીટરનું અંતર કાપતા એક થી સવા કલાક જેવો સમય થાય છે જો સિક્સલેન બની જાય તો આ અંતર ધટી જશે. કેન્દ્ર સરકાર દ્રારા આ અંગે કાર્યવાહી શરૂ કરી દીધી છે અને ટૂંક સમયમાં કામ પણ શરૂ થશે.

[yop_poll id=1008]