RAJKOT : પ્રગતિશીલ ખેડૂતની અનોખી ખેતી, માટી વગર કર્યું શાકભાજી અને ફળફળાદીનું વાવેતર

|

Jan 30, 2021 | 3:16 PM

RAJKOT : કોઇપણ શાકભાજી કે ફળ ફળાદીનું વાવેતર માટી વિના શક્ય છે ખરું? તમારો જવાબ "ના" જ હશે.

RAJKOT : કોઇપણ શાકભાજી કે ફળ ફળાદીનું વાવેતર માટી વિના શક્ય છે ખરું? તમારો જવાબ “ના” જ હશે. પરંતુ આજે અમે તમારી મુલાકાત એક એવા ખેડૂત સાથે કરાવીશું જેણે એ શક્ય કરી બતાવ્યું છે કે માટી વિના પણ ખેતી થઈ શકે છે. રાજકોટ જિલ્લામાં એક એવા ખેડૂત છે જેમણે માત્ર પાણીની મદદથી પોતાના જ ઘરમાં શાકભાજીનું વાવેતર કર્યું છે. કોણ છે આ ખેડૂત અને કેવી છે તેમની અનોખી ખેતી ? જુઓ આ વીડિયોમાં.

 

Next Video