Rajkot: મહાનગરપાલિકા દ્વારા CORONA વેક્સીનનો બીજો ડોઝ આપવાની કરી શરૂઆત

|

Feb 15, 2021 | 1:28 PM

રાજકોટ (Rajkot) મહાનગરપાલિકા દ્વારા આજે કોરોના(CORONA) વેક્સિનનો બીજો ડોઝ આપવાની શરૂઆત કરવામાં આવી છે.

રાજકોટ(Rajkot) મહાનગરપાલિકા દ્વારા આજે કોરોના (CORONA) વેક્સિનનો બીજો ડોઝ આપવાની શરૂઆત કરવામાં આવી છે. આજે પ્રથમ ડોઝ લીધાના 28 દિવસ પૂર્ણ થતા 556 જેટલા હેલ્થ વર્કરોને બીજો ડોઝ શહેરના 6 અલગ અલગ સ્થળોએ આપવાની શરૂઆત કરવામાં આવી છે.

 

Next Video