રાજકોટમાં ફરી મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, ખેડૂતોની વધી ચિંતા

|

Oct 18, 2020 | 11:27 PM

લાંબા સમયના વિરામ બાદ ફરી એક વખત મેઘરાજાએ બેટિંગ કરવાનું શરુ કરી દીધું છે. ત્યારે રાજકોટ જિલ્લાના ધોરાજી, ઉપલેટા તેમજ આસપાસના વિસ્તારોમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો. ભારે વરસાદના કારણે  નીચાણવાળા અનેક વિસ્તારોમાં પાણી ભરાયા. મહત્વનું છે કે કમોસમી વરસાદના કારણે ખેડૂતોની ચિંતા વધી છે. કારણકે કમોસમી વરસાદના કારણે મગફળી, એરંડા ,સોયાબીન જેવા ખરીફ […]

રાજકોટમાં ફરી મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, ખેડૂતોની વધી ચિંતા

Follow us on

લાંબા સમયના વિરામ બાદ ફરી એક વખત મેઘરાજાએ બેટિંગ કરવાનું શરુ કરી દીધું છે. ત્યારે રાજકોટ જિલ્લાના ધોરાજી, ઉપલેટા તેમજ આસપાસના વિસ્તારોમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો. ભારે વરસાદના કારણે  નીચાણવાળા અનેક વિસ્તારોમાં પાણી ભરાયા. મહત્વનું છે કે કમોસમી વરસાદના કારણે ખેડૂતોની ચિંતા વધી છે. કારણકે કમોસમી વરસાદના કારણે મગફળી, એરંડા ,સોયાબીન જેવા ખરીફ પાકોને નુકસાન થવાની સંભાવના છે. ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગ દ્વારા ગુજરાત વરસાદની આગાહી કરવામાં આવી છે. અને આગાહીના પગલે સૌરાષ્ટ્ર તેમજ દક્ષિણ ગુજરાતના અનેક  વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે.

નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article