રાજકોટમાં આવતીકાલથી 11 તાલુકામાં કુલ 22 સ્થળો પર મગફળીની ખરીદી શરૂ કરાશે, મગફળીની ખરીદી બાદ 150 જેટલા ગોડાઉન ભાડે રખાશે અને CCTV પણ લગાડાશે

|

Oct 20, 2020 | 2:37 PM

રાજકોટમાં આવતીકાલથી ટેકાના ભાવે મગફળી ખરીદવાની શરૂઆત થશે. રાજકોટ જિલ્લાના 11 તાલુકામાં કુલ 22 સ્થળો પર મગફળી ની ખરીદી કરવામાં આવશે જે દરેક ખરીદ કેન્દ્ર પર એક અધિકારી અને ચાર કર્મચારી ફરજ બજાવશે તમામ કેન્દ્રો પર વર્ગ 2ના અધિકારી દ્વારા મોનિટરિંગ કરવામાં આવશે. વર્ગ 3 તેમજ નિગમના અધિકારીઓ પણ હાજર રહેશે તમામ સ્થળો માટે અગાઉથી […]

રાજકોટમાં આવતીકાલથી 11 તાલુકામાં કુલ 22 સ્થળો પર મગફળીની ખરીદી શરૂ કરાશે, મગફળીની ખરીદી બાદ 150 જેટલા ગોડાઉન ભાડે રખાશે અને CCTV પણ લગાડાશે

Follow us on

રાજકોટમાં આવતીકાલથી ટેકાના ભાવે મગફળી ખરીદવાની શરૂઆત થશે. રાજકોટ જિલ્લાના 11 તાલુકામાં કુલ 22 સ્થળો પર મગફળી ની ખરીદી કરવામાં આવશે જે દરેક ખરીદ કેન્દ્ર પર એક અધિકારી અને ચાર કર્મચારી ફરજ બજાવશે તમામ કેન્દ્રો પર વર્ગ 2ના અધિકારી દ્વારા મોનિટરિંગ કરવામાં આવશે. વર્ગ 3 તેમજ નિગમના અધિકારીઓ પણ હાજર રહેશે તમામ સ્થળો માટે અગાઉથી જ શહેર પોલીસ કમિશનર તેમજ જિલ્લા પોલીસ વડા પાસેથી પોલીસ બંદોબસ્તની માંગણી કરવામાં આવી છે. ખેતિવાડી અધિકારીએ કહ્યું કે- મગફળીની ખરીદી થયા બાદ 150 જેટલા ગોડાઉનમાં રાખવામાં આવશે, તમામ ગોડાઉનમાં સીસીટીવી લગાવી દેવામાં આવ્યા છે, જરૂર પડ્યે વધુ ગોડાઉન ભાડે રાખવામાં આવશે. શરૂઆતમાં ખેડૂતો ઓછા પ્રમાણમાં બોલાવવામાં આવશે અને ધીમે ધીમે રોજના 100 જેટલા ખેડૂતોને બોલાવવામાં આવશે.

 

 

પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article