Rajkot: ધોરાજી પંથકમાં ગાઢ ધૂમ્મસ છવાયું, ઘઉં, જીરૂ, ધાણા સહિતના તૈયાર પાકને નુકસાન થવાની ભીતિ

|

Mar 10, 2021 | 11:58 AM

ધોરાજી પંથકમાં ગાઢ ધૂમ્મસ છવાયું હતું. આ વાતાવરણમાં વારંવાર થઈ રહેલા પલટાને કારણે ઘઉં, જીરૂ, ધાણા સહિતના તૈયાર પાકને વ્યાપક નુકસાન પહોંચ્યું છે.

ધોરાજી પંથકમાં ગાઢ ધૂમ્મસ છવાયું હતું. આ વાતાવરણમાં વારંવાર થઈ રહેલા પલટાને કારણે ઘઉં, જીરૂ, ધાણા સહિતના તૈયાર પાકને વ્યાપક નુકસાન પહોંચ્યું છે. ખેડૂતોને તૈયાર પાકના ઉત્પાદનમાં 50 ટકા નુકસાન થવાની ભીતિ રહેલી છે. આ વાતાવરણના પલટાથી ખેડૂતો ચિંતીત બન્યા છે. ખેડૂતો પાકને વ્યાપક નુકસાન થતા હવે સરકાર પાસે રાહતની માગણી કરી રહ્યાં છે.

Next Video