RAJKOT : ગોંડલ માર્કેટયાર્ડમાં મરચાંની મબલખ આવક, 4 કિ.મી.લાંબી વાહનોની લાગી કતારો

|

Feb 27, 2021 | 1:23 PM

RAJKOT : ગોંડલ માર્કેટયાર્ડમાં મરચાની મબલક પ્રમાણમાં આવક થઈ છે. એક જ દિવસમાં 50 હજાર ગુણી મરચાની આવક થઈ છે.

RAJKOT : ગોંડલ માર્કેટયાર્ડમાં મરચાની મબલક પ્રમાણમાં આવક થઈ છે. એક જ દિવસમાં 50 હજાર ગુણી મરચાની આવક થઈ છે. મોટી સંખ્યામાં ખેડૂતો મરચા વેચવા ઉમટી પડતા માર્કેટયાર્ડની બંને બાજુ 4 કિલોમીટર લાંબી વાહનોની કતારો લાગી ગઈ હતી. ખેડૂતોને 20 કિલો મરચાનો 1 હજારથી 2 હજાર 800 રૂપિયા ભાવ મળ્યો હતો.

 

Next Video