VIDEO: કમોસમી વરસાદથી નુકસાનને લઈ ખેડૂતોને નથી મળી સહાય, રાજકોટ જિલ્લાના 20 હજાર ખેડૂતો કૃષિ સહાયથી વંચિત

રાજકોટ જિલ્લામાં કમોસમી વરસાદથી થયેલા નુક્સાનીની સહાય ખેડૂતોને હજુ સુધી મળી નથી. રાજ્યમાં અતિવૃષ્ટિના કારણે ખેડૂતોને મોટા પ્રમાણમાં નુક્સાન થયું હતું. જેથી બેહાલ બનેલા ખેડૂતોને નુક્સાનીનું વળતર મળે તે માટે સરકારે સહાય પેકેજ પણ જાહેર કર્યું હતું. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો   જો કે રાજય […]

VIDEO: કમોસમી વરસાદથી નુકસાનને લઈ ખેડૂતોને નથી મળી સહાય, રાજકોટ જિલ્લાના 20 હજાર ખેડૂતો કૃષિ સહાયથી વંચિત
| Updated on: Feb 09, 2020 | 8:55 AM

રાજકોટ જિલ્લામાં કમોસમી વરસાદથી થયેલા નુક્સાનીની સહાય ખેડૂતોને હજુ સુધી મળી નથી. રાજ્યમાં અતિવૃષ્ટિના કારણે ખેડૂતોને મોટા પ્રમાણમાં નુક્સાન થયું હતું. જેથી બેહાલ બનેલા ખેડૂતોને નુક્સાનીનું વળતર મળે તે માટે સરકારે સહાય પેકેજ પણ જાહેર કર્યું હતું.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

જો કે રાજય અને કેન્દ્ર સરકારે જાહેર કરેલા કૃષિ સહાય પેકેજની ખેડૂતોને હજુ સુધી સહાય મળી નથી. રાજકોટ જિલ્લાના 20 હજાર ખેડૂત હજુ પણ કૃષિ સહાયથી વંચિત છે. મહત્વનું છે કે, 2 લાખ કરતા વધુ ખેડૂતોએ કૃષિ સહાય માટે કરી અરજી કરી હતી. ત્યારે હવે રાજય અને કેન્દ્ર સરકારમાંથી 24 કરોડ આવે ત્યારબાદ ખેડૂતોને સહાય ચૂકવાશે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચો: U19 World Cup Final: કેપ્ટન કોહલીએ અંડર-19 વિશ્વ કપ માટે ભારતીય ટીમને પાઠવી શુભકામના અને કહ્યું ‘કપ ઘરે લઈને આવો’